આફત / કોરોનાના નવા સ્ટ્રેન મુદ્દે AIIMSના ડાયરેક્ટરનું મોટું નિવેદન, કહ્યું- ભારતમાં એકપણ કેસ નથી પરંતુ...

coronavirus new strain in britain aiims director randeep guleria

બ્રિટનમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ જોવા મળ્યું છે. કોરોનાનો નવો સ્ટ્રેઇન પ્રથમ વાયરસ કરતા વધુ ઝડપથી ફેલાવવામાં સક્ષમ છે. આથી બધા દેશો સતર્ક બન્યા છે. ભારત સહિત ઘણા દેશોએ કેટલાક દિવસોથી યુકેની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લાદ્યા છે. દરમિયાન, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ આજ વાયર સાથે આ વાયરસ અંગે ખાસ વાતચીત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ