રાહત / કોરોનાકાળ : સતત 3 અઠવાડિયાથી ભારત માટે આવી રહ્યા છે સારા સમાચાર, જાણીને રાહત થશે

coronavirus new recoveries in india have exceeded new covid19 cases for 3 continuous weeks

દેશમાં કોરોનાની ગતિ સતત ધીમી થતી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ન ફક્ત કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આ મહામારીને માત આપનારાની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરમાં જે રીતે કોરોનાનો કહેર જોવા મળ્યો, ઓક્ટોબરમાં તે રાહત આપી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશમાં જેટલા કોરોનાના કેસ મળી રહ્યા છે તેનાથી વધારે દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ