કોરોનાને લઇને પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર છોડવા બદલ નર્મદા જિલ્લામાં આ અધિકારીને ફટકારાઇ નોટિસ | coronavirus narmada district collector headquarter notice

કોરોનાવાયરસ / કોરોનાને લઇને પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર છોડવા બદલ નર્મદા જિલ્લામાં આ અધિકારીને ફટકારાઇ નોટિસ

coronavirus narmada district collector headquarter notice

કોરોના વાયરસના કહેરના પગલે જ્યાં એકબાજુ જનતા લોકડાઉન હોવા છતાં બહાર નીકળતા તંત્ર તેમજ પોલીસ દ્વારા વારંવાર અપીલ કરી ઘરમાં રહેવા જણાવામાં આવી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા તંત્રના કેટલાક વિભાગના અધિકારીઓને પોતાનું સ્થાન છોડવાની મનાઇ ફરમાવામાં આવી હોવા છતાં ગેરહાજર રહેતા કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં નર્મદા જિલ્લા ખાતે તિલકવાડા મામલતદારને હેડક્વાર્ટર છોડી ગેરહાજર રહેતા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ