ખુશખબર / શું SARSની જેમ કોરોનાનો અંત આવી રહ્યો છે? જાણો, આ વૈજ્ઞાનિકોને મળી છે વિસ્ફોટક જાણકારી

coronavirus mutation like 2003 sars virus disease weakening

અમેરિકામાં વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત કોરોના વાયરસમાં એક વિશેષ પ્રકારનું પરિવર્તન જોયું છે. એરિઝોનામાં એક દર્દીના કોરોના વાયરસના નમૂનાની તપાસમાં જાણવા મળ્યું કે વાયરસના જિનેટિકલ મટિરિયલનો એક ભાગ ગાયબ હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ