દરિયાદિલી / બોલિવૂડના જાણીતા એક્ટર સોનૂ સુદે કરી મોટી મદદ, મેડિકલ સ્ટાફ માટે આપી દીધી તેની હોટલ

Coronavirus Mumbai Sonu Sood Opens His Juhu Hotel For Medical Staff

બોલિવૂડનો જાણીતા અભિનેતા સોનૂ સૂદે જીવલેણ કોરોના વાયરસ જંગ સામે મદદ માટે આગળ આવ્યો છે. સોનૂ સુદે મુંબઈના જૂહુમાં સ્થિત તેની હોટલમાં ડોક્ટર્સ, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફ સહિતના સ્વાસ્થ્ય કર્મીઓ માટે ત્યાં રોકાવાની વ્યવસ્થા કરી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ