સારાં સમાચાર / બાળકો ઘરમાં જ રહે તે માટે દૂરદર્શને અપનાવ્યો જબરદસ્ત આઈડિયા, હવે બાળકો ઘરની બહાર નહીં જાય

Coronavirus mukesh khanna will bring back shaktimaan sequel very soon ramayan mahabharat

અત્યારે જ્યાં સમગ્ર દુનિયા કોરોનાના કહેર સામે લડી રહી છે ત્યારે લોકોને કઈ રીતે ઘરમાં રાખવા અને તેમનું મનોરંજન કરવું તે અંગે સતત મનોરંજન ઉદ્યોગ વિચારી રહ્યું છે. ત્યારે શું તમે જાણો છો કે, આપણાં દેશને 90ના દાયકામાં જ પહેલો સુપરહીરો મળી ગયો હતો. એક એવો સુપરહીરો જેને જોવા માટે દેશનો તમામ બાળકો આતુરતાથી રાહ જોતા હતા. અમે વાત કરી રહ્યાં છે 'શક્તિમાન' શોના મુકેશ ખન્નાની, જેણે પોતાની શક્તિઓથી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને પોતાની શીખથી લોકોને અગત્યના સંદેશ પણ આપ્યા હતા. તો અત્યારે જ્યારે દેશ કોરોનાને કારણે ઘરમાં કેદ છે ત્યારે દૂરદર્શન પર રામાયણ અને મહાભારત ફરી પ્રસારિત કરવાનું શરૂ કરી દીધું છે. સાથે જ શાહરૂખ ખાનનું સર્કસ અને બ્યોમકેશ બખ્શી પણ ફરી પ્રસારિત કરવામાં આવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x