ચિંતાજનક / વેક્સિન લીધી હોય તો પણ સાચવજો! MPમાં બંને ડોઝ લીધા છતાં મહિલાનું કોરોનાથી મોત

coronavirus mp sees second death of fully vaccinated person due to covid 19 within week

ભોપાલમાં કોરોનાની બન્ને રસી લેનારા 54 વર્ષની મહિલાનું કોરોનાથી મોત થયુ છે. મધ્ય પ્રદેશમાં એક અઠવાડિયામાં આવો બીજો કેસ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ