કોરોના સંકટ / કોરોનાના વધતા સંક્રમણને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલે લીધો મહત્વનો નિર્ણય

coronavirus more positive case rajkot civil hospital

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીએ ભરડો લીધો છે. રાજ્યના તમામ મહાનગરોમાં કોરોના વાયરસ સંક્રમણના દર્દીઓમાં દરરોજ સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ અમદાવાદ અને સુરત શહેરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો પગપેસારો વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં 150 બેડ વધારવામાં આવ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ