મદદ / કોરોનાને લઇને લોકડાઉનની સ્થિતિમાં મોરબીમાં 250 ગરીબ પરિવારને વ્હારે પહોંચી તાલુકા પોલીસ

coronavirus morbi taluka police help poor people in city

હાલમાં રાજ્યમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓ, ડોકટરો અને પોલીસકર્મીઓની સેવાકીય પ્રવૃત્તિઓના ઉદાહરણ પણ સામે આવતાં હોય છે. ત્યારે મોરબીમાં પોલીસકર્મીઓ દ્વારા ગરીબોને 10 દિવસનું રાશન એનાયત કરવામાં આવ્યું.

બ્રેકિંગ ન્યૂઝ