Coronavirus / કોરોના વાયરસની વેક્સીન બનાવી રહ્યા છે દેશના 30 ગ્રુપ, આ ખૂબ જ જોખમભર્યુ કામ : સરકાર

coronavirus ministry of health india three kind of test developed fourth in process

કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભારતને મોટી સફળતા મળી છે. દેશમાં ત્રણ પ્રકારના ટેસ્ટ વિકસિત થઇ ચૂક્યા છે, જ્યારે ચોથાની પણ પૂર્ણ તૈયારી છે. એક ટેસ્ટ આઇઆઇટી દિલ્હીએ વિકસિત કર્યો છે અને એક ચિત્રા ઇન્સ્ટિટયૂટ વિકસિત કર્યો છે. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં સરકારની તરફથી તેની જાણકારી અપાઇ છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ