Coronavirus / કોરોના કહેર વચ્ચે મહેસાણામાં 11 માસના બાળક તેમજ ઊંઝાની યુવતીમાં જોવા મળ્યાં શંકાસ્પદ લક્ષણ

coronavirus mehsana two more suspicious case

ગુજરાતમાં કોરોના વાયરસને લઇને અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 74 થઇ ગઇ છે. જ્યારે રાજ્યમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. ત્યારે રાજ્યમાં એક તરફ રાહતના સમાચાર આવતાં હોય છે જ્યારે બીજી તરફ શંકાસ્પદ તેમજ પોઝિટિવ દર્દીઓમાં વધારાના અહેવાલ પ્રાપ્ત થતાં હોય છે. મહેસાણામાં કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ