coronavirus / હવે કોરોના વાયરસનાં ભવિષ્યને લઈને WHOએ જે કહ્યું તેનાથી વિશ્વની વધી જશે ચિંતા

Coronavirus may never go away world health organization

દુનિયામાં થોડા જ મહિનામાં કોરોના વેકસીન ઉપલબ્ધ કરાવાની જાહેરાત બાદ હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ દુનિયાભરને ચેતાવણી જાહેર કરી છે કે બધાએ એવી પરિસ્થિતિ માટે પણ તૈયાર રહેવું પડશે કે આ સંક્રમણ ક્યારે ખત્મ ન થાય. WHOએ સ્પષ્ટ કર્યું છે કે બની શકે છે કે આ કોવિડ-19 ક્યારે દુનિયામાંથી ખત્મ જ ના થાય અને તેની સાથે જીવન જીવવાની આદત પાડવી પડે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ