સંકટ / 31 મે પછી લૉકડાઉન ખોલી દેવાશે તો ભારતમાં પરિસ્થિતિ વધુ બગડશે : નિષ્ણાત ડૉક્ટર

coronavirus may infect 50 percent indians by 2020 end if lockdown lifted says virologist d ravi

ગત 24 માર્ચ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉનનો ચોથો તબક્કો જે 25 માર્ચથી શરૂ થયો હતો. આ તબક્કો 31 મેના રોજ સમાપ્ત થશે. છેલ્લી વાર મળેલી રાહતોને ધ્યાનમાં રાખીને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 31 મે પછી લોકડાઉનને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી શકે છે. જો આવું થાય તો કોવિડ -19 ના કેસો ઝડપથી વધશે અને વર્ષના અંત સુધીમાં દેશની અડધી વસ્તી કોરોના વાયરસના ચેપની ઝપેટમાં આવી જશે. આ માનવું છે વરિષ્ઠ વાયરસ વૈજ્ઞાનિક ડો.વી રવિનું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ