વકર્યો કોરોના / ડોક્ટરોએ આપી ખાસ ચેતવણીઃ અહીં ફરીથી વધી શકે છે કોરોના સંક્રમણ, ગાઇડલાઈન થઈ જાહેર

CoronaVirus May Hit Again In Europe, Doctors Warn

કોરોના વાયરસની સૌથી ભયાનક અસર યૂરોપના અનેક દેશોમાં જોવા મળી રહી છે. અહીં કોરોનાથી મૃત લોકોના અંતિમ સંસ્કાર કરવામાં હજારો કબર ખોદાઈ ચૂકી છે. તેનાથી જ જાણી શકાય છે કે અહીં કોરોના કેટલો ખતરનાક છે. એટલું જ નહીં અહીં હોસ્પિટલમાં બેડની પણ અછત સર્જાઈ રહી છે. આ કારણે ડોક્ટર્સે ફરી એક વાર કોરોના સંક્રમણ વધી રહ્યાની ચેતવણી આપી છે. બ્રિટનમાં ખાસ ગાઈડલાઈન પણ જાહેર કરાઈ ચૂકી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ