હુકમથી / કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના 4 મહાનગરમાં માસ્ક ફરજિયાત, નહીં પહેરો તો થશે આટલો દંડ

coronavirus mask compulsory in gujarat four city

ગુજરાતમાં કોરોનાની મહામારી સામે દરેક નાગરિક લડી રહ્યો છે. સતત વધી રહેલા કેસ ચિંતા વધારી રહ્યાં છે, તો નાગરિકો લોકડાઉનનું પાલન કરે તે માટે સરકાર પણ નવા નિયમો દાખલ કરીને કાયદાનો ચુસ્ત અમલ કરાવવા માટે મથામણ કરી રહી છે. ગુજરાતમાં કોરોનાનો આંકડો 519 પર પહોંચ્યો છે ત્યારે આજથી રાજ્યના 4 મહાનગરોમાં સરકારે માસ્ક ફરજિયાત કરી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ