Auto / કોરોના વાયરસનો ઑટો ઇન્ડસ્ટ્રીઝ પર કહેર, મારુતિ સુઝુકીના ઉત્પાદનમાં આટલા ટકાનો ઘટાડો

coronavirus maruti suzuki cut production by 32 percent total passenger vehicles declined march

કોરોના વાયરસના કહેર દેશની ઓટો ઇન્ડસ્ટ્રીઝ પર પણ દેખાઇ રહ્યો છે. કોરોના વાયરસની અસર ઓટોમોબાઇલ ક્ષેત્રની જાણીતી કંપની મારુતિ સુઝુકીના ઉત્પાદન પર પણ પડી છે. મારુતિ સુઝુકીના શૅર બજારને જાણકારી આપતા બતાવ્યું કે માર્ચ મહીનામાં કંપનીનું ઉત્પાદન 32 ટકા ઓછુ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ