ચેતવણી / કોરોના મામલે મહારાષ્ટ્ર ત્રીજા ચરણ તરફ, ભીડ ઓછી નહીં થાય તો કરાશે લૉક ડાઉન

Coronavirus : Maharashtra To Enter   In Third Phase,Warning Of Lock   Down If Crowd Does Not Decrease

દેશમાં મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસનો સૌથી ફાટી નીકળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા બાદ અહીં કુલ 63 દર્દીઓ મળી આવ્યા છે. દરમિયાન ઔરંગાબાદમાં 800થી વધુ લોકોને ઘરોમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગના સ્થાનિક કોલેજ વિદ્યાર્થીઓ છે, અહીં એક પ્રોફેસરને કોરોના પોઝિટિવ હોવાનું પુષ્ટિ મળી છે. આરોગ્યમંત્રીએ ચેતવણી આપતાં કહ્યું છે કે કોરોના મામલે મહારાષ્ટ્ર ત્રીજા ચરણ તરફ છે. જો ભીડ ઓછી નહીં થાય તો કરાશે લૉક ડાઉન.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ