કોરોના સંકટ / લોકડાઉન 4માં ઝોન અને શરતો મુજબ સૌથી વધુ રાહત આપતી આ સેવાઓ શરુ કરાય તેવી શક્યતા

coronavirus lockdown4 PM Modi India bus and air service

દેશમાં કોરોના વાયરસથી બચવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. આ 17 મે સુધી લાગુ છે. 18મેથી લોકડાઉન 4 શરૂ થશે પરંતુ આ ત્રણ તબક્કાથી અલગ હશે. સરકારનો પ્રયત્ન છે કે લોકડાઉનના ચોથા તબક્કામાં જમીન પરની વાસ્તવિક પરિસ્થિતિને સામાન્ય બતાવામાં આવે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સૌથી પહેલા રાહત ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં આપવામાં આવશે, જેમાં કેટલાંક ક્ષેત્રોમાં હવાઇ તેમજ બેસ સેવા શરૂ કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ