ફટકો / આવક ઓછી થતાં લૉકડાઉનમાં મિડલ ક્લાસની કમર તૂટી, જ્યારે ધનિકોની આવક જોઈને ચોંકી જશો

 coronavirus lockdown worst hit india middle class income growth sharp decline

ભારતમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન કરવામાં આવ્યું. લોકડાઉનના કારણે દેશના દરેક વર્ગને અસર થઇ હતી પરંતુ સૌથી મોટો ફટકો મધ્યમ વર્ગને થયો છે. CMIEના સર્વે અનુસાર ગતવર્ષની તુલનામાં આ વર્ષે મધ્યમ વર્ગને ખૂબ મોટો ફટકો પડ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ