કોરોના સંકટ / વડોદરામાં લોકડાઉનને લઇને ઘરમાં રહેલા લોકો માટે માઠા સમાચાર, તંત્રએ પાણીકાપ મુક્તાં 6 લાખને થશે અસર

coronavirus lockdown vadodara water crisis people gujarat

એક તરફ ગુજરાતમાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જ્યારે કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં તંત્ર દ્વારા એક બાજુ લોકડાઉનનો કડક અમલ કરાવાને લઇને તંત્ર દ્વારા કમર કસવામાં આવી રહી છે કે લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે. ત્યારે વડોદરા શહેરમાં લોકડાઉન વચ્ચે એક અઠવાડિયા સુધી પાણીકાપને લઇને લોકોમાં ચિંતા વધી ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ