coronavirus / કોરોનાના કહેર વચ્ચે વડોદરામાં રેલવેના કોચમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયાં

coronavirus lockdown vadodara railway department train coach isolation ward

દેશ સહિત ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં ગઇકાલે નવા 17 કેસ સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. જો કે પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો જોતાં આઇસોલેશન વોર્ડ વધારવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ