કોરોના સંકટ / વડોદરામાં 2000 મેડિકલ સ્ટુડન્ટની કોવિડ આર્મી બનાવાઈ, તંત્રએ ‘થ્રી લેયર’ એક્શન પ્લાન ઘડ્યો

coronavirus lockdown vadodara city medical student three layer action plan

કોરોનાના કાળા કહેરે ગુજરાતનાં ચાર શહેરોને બાનમાં લીધા છે. વડોદરામાં 36 દિવસનાં 166 કેસ નોંધાયા છે જ્યારે 16 લોકોના મોત થયા છે. કોરોના બીજા સ્ટેજમાંથી નીકળી ત્રીજા સ્ટેજમાં પ્રવેશી રહ્યો હોવાથી આવનાર સમયમાં કોરોના વાયરસ મોટા પાયે કોમ્યુનિટી સ્પ્રેડીંગમાં પ્રવેશી શકે છે. આ વચ્ચે રાજ્ય સરકારે ચાર મહાનગરોની સ્થિતિ સંભાળવા સચિવ કક્ષાનાં અધિકારીઓને  ઓન સ્પેશિયલ  ડ્યુટી (OSD)માં મુક્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ