કોરોના વાયરસ / કોરોનાના ખતરો વધતા આ રાજા દેશ છોડીને 20 ગર્લફ્રેન્ડ સાથે લગ્ઝરી હોટલમાં કરે છે જલસા

coronavirus lockdown thailand king alpine hotel 20 girl friend

ફોટોમાં દેખાઇ રહેલા આ શખ્સ થાઈલેન્ડના રાજા છે અને તેમની ઉંમર 67 વર્ષ છે. તેમણે અનેક લગ્ન કર્યા છે. પરંતુ જ્યારે કોરોના વાયરસનો ખતરો વધ્યો તો રાજાએ પોતાનો દેશ છોડી દીધો. રાજાએ પોતાની 20 ગર્લફ્રેન્ડની સાથે એક લગ્ઝરી હોટલમાં રહેવાનો નિર્ણય કર્યો. Metro.co.ukના રિપોર્ટ અનુસાર, જ્યારે રાજા પરત પોતાના દેશના એક સેલિબ્રેશનમાં ભાગ લેવાનું મન થયું તો તેમણે લોકડાઉન પણ તોડી નાખ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ