Coronavirus / જાણો, કોણ છે મૌલાના સાદ, કેવી રીતે બન્યા 150 દેશોમાં ફેલાયેલા તબલીગી જમાતના પ્રમુખ

coronavirus lockdown tablighi jamaat maulana saad profile muslim

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના મરકઝમાં કોરોના વાયરસ (Coronavirus) ફેલાવાથી આ જમાત દેશભરના નિશાને આવી ગઇ છે. લૉકડાઉન છતા અહીં 2000થી વધારે લોકોનું એકઠા થવું સામાજિક જવાબદારી પર સવાલ ઉભા કરી રહ્યા છે. દિલ્હી પોલીસે તબલીગી જમાતના મૌલાના સાદ અને અન્ય વિરુદ્ધ મહામારી કાયદો 1897 હેઠળ કેસ નોંધ્યો છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ