કોરોના સંકટ / સુરત અને રાજકોટમાં લોકડાઉનના નિયમોનો ભંગ, બિનજરૂરી નિકળતા લોકો સામે પોલીસની કડક કાર્યવાહી

Coronavirus lockdown surat rajkot people police action

ગુજરાતમાં કોરોના મહામારીને લઇને કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના સામેની જંગને લઇને દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં લોકો દ્વારા લોકડાઉનના જાહેરનામાંનો ભંગ ખુલ્લેઆમ કરી રહ્યાં હોય તેવું નજરે પડતું હોય છે. ત્યારે સુરત અને રાજકોટ ખાતે લોકડાઉન વચ્ચે લોકોની અવરજવર જોવા મળી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ