ખુશખબર / ભારતીય રેલ્વે જલ્દીથી શરૂ કરશે આ ટ્રેનો પણ, હવે વેઇટિંગ ટિકિટ પણ મળશે

coronavirus-lockdown-shatabdi-and-other mail-express-train-services-will-resume from 22nd May

તાજેતરમાં શરૂ થયેલી સ્પેશિયલ ટ્રેનોમાં હવે વેટિંગ ટિકિટ મળી શકશે, અત્યાર સુધી માત્ર કન્ફર્મ ટિકિટ બુક થઇ શકતી હતી. માહિતી અનુસાર, સ્પેશલ ટ્રેનોમાં Ac 1 કોચમાં 20 વેટિંગ ટિકિટ આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ