મુશ્કેલી / સુરતમાં વીજ કંપની સરકારી નિયમને ઘોળી ને પી ગઇ, 2200 ઔદ્યોગિક એકમો ઉપર પડી ઘાત

coronavirus lockdown sachin gidc unit electric city bill

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનમાં રાજ્ય સરકાર તરફથી ઘણી રાહતોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે વીજ બિલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી હતી. જો  કે તેમ છતાં સુરતના સચિન GIDCમાં વીજ કંપનીઓ દ્વારા 2200 ઔદ્યોગિક એકમોના ઉદ્યોગો શરૂ થાય તે પહેલા કંપનીએ બિલ પકાડાવી દેતાં વીજ કંપની સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ