આદર્શ ગામ / લોકડાઉનનું પાલન જેટલું મહાનગરોમાં નથી થતું એટલું આ ગામમાં થાય છે, સરપંચે કર્યા 400 લોકોને હોમ ક્વોરેન્ટાઇન

Coronavirus Lockdown rules Prempara village Visavadar Junagadh

ભારત દેશ અત્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે. દેશના પ્રધાનમંત્રીએ પણ સમયસૂચકતા દાખવીને દેશમાં 22 માર્ચથી લોકડાઉન લાગુ કરી દીધું છે જેથી કોરોનાનો ચેપ આગળ ફેલાતો અટકી શકે. પ્રધાનમંત્રીના નિર્ણયનું પાલન કરાવવા માટે સરકારી તંત્ર પણ ખૂબ જહેમત ઉઠાવી રહ્યું છે અને ખાસ કરીને શહેરમાં લોકડાઉનનું કડક અમલીકરણ થઈ રહ્યું છે. પરંતુ ગુજરાતમાં એક ગામ એવુ પણ છે જ્યા જનતા કર્ફ્યૂના દિવસથી જ લોકડાઉનનું કડક પાલન થઈ રહ્યું છે અને તે આદર્શ રીતે કોરોના સામે લડી રહ્યું છે. જાણો ક્યું છે આ ગામ અને કેવી છે તૈયારી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ