માનવસેવા / કોરોનાના કારણે લોકડાઉનમાં રામોલ પોલીસે માનવસેવાને લઇને પુરૂ પાડ્યું અનોખું ઉદાહરણ

Coronavirus lockdown ramol police help people for food

રાજ્યભરમાં જ્યાં કોરોનાના પગલે લોકડાઉનની સ્થિતિમાં સ્વૈચ્છિક સંસ્થા સહિત અન્યો દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવેલા રામોલ પોલીસ સ્ટેશન અને સામાજિક સંસ્થા દ્વારા માનવસેવાનું એક અનોખુ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું. 

બ્રેકિંગ ન્યૂઝ