Coronavirus / લોકડાઉન વચ્ચે દવાના બહાને નીકળતા લોકોને અટકાવવા રાજકોટ પોલીસનો નવતર પ્રયોગ

coronavirus lockdown rajkot police people medical store list

કોરોના વાયરસના પગલે લોકડાઉનની વચ્ચે લોકો વારંવાર ઘરની બહાર કોઇ કારણ વગર નીકળી જતાં હોય છે. જો કે લોકડાઉનનો કડક અમલ કરવા માટે સરકાર દ્વારા પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ ખાતે હવે દવાના બહાને બહાર નીકળતા લોકો માટે પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ