મંજૂરી / રાજકોટ જિલ્લામાં લોકડાઉનના પગલે બંધ કરાયેલ તેલ મીલો ફરી શરૂ થશે

Coronavirus lockdown rajkot district oil mill start permission

ભારતમાં કોરોના કહેર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઇને ગુજરાતમાં લોકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે રાજ્યમાં ઉદ્યોગ-ધંધા  બંધ કરવામાં આવ્યા છે. જો કે સૌરાષ્ટ્રના તેલ એસોસિયશન દ્વારા રજૂઆત બાદ અત્યાર સુધીમાં 100તી વધુ તેલ મિલો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ