લોકડાઉન / કોંગ્રેસના કોર્પોરેટરે લૉકડાઉનમાં મફતમાં ડુંગળી વેચવાનું શરૂ કર્યુ અને પછી પોલીસે જુઓ શું કર્યુ

coronavirus lockdown rajkot congress corporator arrest onion police action

ગુજરાતમાં કોરોના વાયરસના પગલે જાહેર કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન કડક અમલવાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે લોકડાઉનના પગલે રાજ્યની પ્રજાને જીવનજરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટે તંત્ર સાથે સ્થાનિક મદદગારો પણ વ્હારે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટ શહેરમાં કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ફ્રીમાં ડુગળી વહેંચવાની જાહેરાત બાદ લોકોની ભીડ એકઠા થઇ જતાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતાં પોલીસદ્વારા કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x