Coronavirus / રાહુલ-રઘુરામ રાજનનો સંવાદ, રાજને કહ્યું 10 કરોડ લોકોની નોકરી પર ખતરો, લોકડાઉનની સફળતા માટે વધુ ટેસ્ટિંગ જરુરી

coronavirus lockdown rahul gandhi in talk with raghuram rajan economy congress updates

કોરોના વાયરસના સંકટ સમયગાળામાં છેલ્લા એક મહિનાથી લોકડાઉન અમલમાં છે. દેશમાં બધું જ બંધ છે, લોકો ઘરોમાં છે, ફેક્ટરીઓએ તાળા લટકી રહ્યા છે. જેની અસર અર્થવ્યવસ્થા પર પડી છે અને જીડીપીની ગતિ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. અર્થશાસ્ત્રની સામે આવેલા પડકારો અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે ચર્ચા કરી હતી. અહીં રઘુરામ રાજને કહ્યું કે આ સમયે ગરીબોની મદદ કરવી જરૂરી છે, જેના માટે સરકારનાં લગભગ 65 હજાર કરોડ ખર્ચ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ