કોરોના સંકટ / કોરોનાનો ભારતમાં વિસ્ફોટઃ મે મહિનાના માત્ર 26 દિવસમાં 1 લાખ નવા કેસ, સરકાર ચિંતિત!

coronavirus lockdown positive case india covid19

ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના 6387 નવા કેસસામે આવ્યાં, જેને લઇને કુલ કેસોનો આંકડો 1,50,000 પાર પહોંચી ગયો છે. માત્ર 10 દિવસમાં કેસ 1,00,000થી 1,50,000 સુધી પહોંચી ગયો છે. જેને લઇને એ સ્પષ્ટ થઇ ગયું છે કે કોરોના સંક્રમણ ઝડપથી લોકોને ઝપેટમાં લઇ રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ