કોરોના સંકટ / અરવલ્લીના ભિલોડામાં આરોપીને કોરોના પોઝિટિવ આવતાં પોલીસકર્મીઓમાં ભયનો માહોલ

coronavirus lockdown police station accused positive

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના 4 મહાનગરોમાં કોરોનાને લઇને પરિસ્થિતિ વધુ વણસી રહી છે. ત્યારે રાજ્યના અરવલ્લીના ભિલોડા પોલીસ મથકમાં આરોપીને કોરોના પોઝિટિવ આવતાં પોલીસકર્મીઓ પર કોરોનાનો ખતરો મંડરાઇ રહેલો જોવા મળી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ