Coronavirus / 2420 પરપ્રાંતિય શ્રમિકોને ગુજરાતના આ બે શહેરમાંથી ટ્રેન મારફતે વતન મોકલાયાં

coronavirus lockdown migrant worker gujarat special train

ગુજરાતમાં કોરોના મહામારીને લઇને જાહેર કરાયેલા લોકડાઉન વચ્ચે રાજ્યમાં વસતા પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતનમાં મોકલવામાં આવી રહ્યાં છે. હાલ રાજ્યના અલગ-અલગ શહેરોમાં પરપ્રાંતિયો દ્વારા રજિસ્ટ્રેશન બાદ તેઓને પોતાના વતન મોકલવા માટે સ્પેશિયલ ટ્રેન ચલાવામાં આવી રહી છે. આજરોજ સવારે રાજકોટથી 1200 પરપ્રાંતિય શ્રમિકનો લઇને યુપીના બરેલી જવા રવાના થઇ છે, ત્યારે રાજ્યના પંચમહાલના ગોધરાથી કાનપુર જવા તેમજ વડોદરાથી 1200 શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ