coronavirus / કોરોના સંકટમાં લોકડાઉન વચ્ચે જયેશ રાદડિયાનું નિવેદનઃ કાળાબજારી સામે કડક કાર્યવાહી હાથ ધરાશે

coronavirus lockdown jayesh radadiya

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આજરોજ પાટનગર ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ