લોકડાઉન / કોરોનાનો કહેરઃ દેશભરમાં કેટલીક જગ્યાએ ફરીથી લોકડાઉન, તો ક્યાંક વધારે કડક અમલ

coronavirus lockdown india many cities

કોરોના વાયરસના કેસ ભારતમાં સતત વધી રહ્યાં છે. ત્યારે કેટલાંકરાજ્યોમાં આ મહામારીની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. વધતા સંક્રમિતને ધ્યાનમાં લઇને કટકે-કટકે લોકડાઉન લગાવામાં આવી રહ્યું છે, પરંતુ હવે કેટલીક જગ્યાઓ પર લોકડાઉન વધારવામાં આવી રહ્યું છે અને કડક પણ કરવામાં આવી રહ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x