વાયરલ / PM મોદીએ લૉકડાઉનની જાહેરાત કરી અને લોકોની હાલત થઈ કુંભકર્ણ જેવી, જુઓ ફની મીમ્સ

coronavirus lockdown india extension 3 may pm modi speech funny memes viral

કોરોના વાયરસના કારણે વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. કેટલાય દેશોએ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. ભારતમાં પણ 21 દિવસનું લોકડાઉન આજે સમાપ્ત થઇ રહ્યું હતું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનને લંબાવી દીધું છે. વડાપ્રધાનની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં મજેદાર મીમની જાને ત્સુનામી આવી ગઈ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ