પ્રકોપ / કોરોનાના કારણે લોકડાઉન વચ્ચે ગુજરાતમાં આગામી 48 કલાક હિટવેવની હવામાન વિભાગની આગાહી

coronavirus lockdown heatwave alert in gujarat next 48 hours weather department

ભારત સહિત ગુજરાતમાં કોરોના મહામારી બિમારીનો કહેર જોવા મળી રહ્યો છે. એક તરફ કોરોનાના કહેર વચ્ચે દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારે લોકડાઉનની પરેશાનીનો સામનો કરી રહેલી રાજ્યની જનતા માટે હવામાન વિભાગે માઠા સમાચાર આપ્યાં છે. આગામી 48 કલાક રાજ્યમાં હિટવેવની આગાહી કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ