વિવાદ / દીકરાના શાહી લગ્ન પર વિવાદ થતાં કુમારસ્વામીએ આપ્યો આખરે જવાબ, જાણો શું કહ્યું?

coronavirus lockdown hd kumaraswamy son marriage in bengaluru karnataka social distancing covid 19

દેશમાં કોવિડ 19 મહામારીનો ફેલાવો ઓછો થાય તેના માટે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દરેક પોતાના ઘરોમાં છે. દેશભરમાં ધાર્મિક અને સાંસ્કૃત્તિક આયોજન ટાળવામાં આવી રહ્યા છે. પરંતુ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ લૉકડાઉન તોડતા પોતાના પુત્રના ધામધૂમથી લગ્ન કરાવ્યા છે. જોકે હવે આ લગ્નને કારણે તેઓને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ