Coronavirus / કોરોના સંકટ વચ્ચે સુરતમાં અત્યાર સુધીનો સૌથી મોટો વિસ્તાર ક્વૉરન્ટાઈન કરાયો

Coronavirus Lockdown gujarat surat people  home quarantine

ગુજરાતમાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટવ સામે આવ્યા છે જેમાં ભાવનગરમાં 2, વડોદરામાં 1 અને સુરતમાં 1 કેસ કોરોનાનો નોંધાયો છે. સુરત શહેરની વાતક કરીએ તો છેલ્લા થોડા દિવસોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે શહેરના સૌથી મોટા વિસ્તારને હોમ ક્વોરોન્ટાઇન જાહેર કરવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ