coronavirus / કોરોનાને લઇને લોકડાઉન વચ્ચે ગુજરાતના આ શહેરમાં જોવા મળ્યો જાહેરનામાંનો ભંગ

coronavirus lockdown gujarat people police actionz

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોનાના કારણે ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ લોકો હજુ પણ લોકડાઉનનું પાલન કરતા નથી અને બિનજરૂરી લોકો બહાર નીકળી રહ્યાં છે. ગુજરાતની વાત કરીએ તો આણંદ, મોરબી, છોટાઉદેપુર અને ભાવનગરમાં જાહેરનામાનો ભંગ થઇ રહ્યો છે. જો કે રાજ્યમાં જાહેરનામા ભંગ બદલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ