અસર / કોરોનાના પગલે લોકડાઉનના કારણે જૂનાગઢમાં એશિયાના સૌથી મોટા રોપ-વેનું કામ ઠપ

coronavirus lockdown gujarat junagadh ropeway work stop

ભારત સહિત વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. જેને લઇને લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ઘણા વિકાસના કામો પર બ્રેક લાગી ગઇ છે. ગુજરાતના જૂનાગઢ ખાતે એશિયાના સૌથી મોટા રોપ-વેનું કામકાજ હાલ ઠપ થઇ ગયું છે. રાજ્યમાં કોરોના વાયરસને લઇને લોકડાઉનના પગલે કામગીરી અટકી ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ