સલામ / વિશ્વના 28 દેશોમાં ભોજન સપ્લાય કરતી કંપનીએ લોકડાઉનમાં કોઇ ભૂખ્યું ન રહે તે માટે શરૂ કરી અનોખી પહેલ

coronavirus lockdown gujarat global garments vadodara gujarat

કહેવાય છે ને દાન તો ગુજરાતીઓના લોહીમાં હોય છે. અને ગુજરાતીઓ અન્નદાનને બહુ મોટું દાન માને છે તેથી જ રાજ્યમાં અનેક જગ્યાએ સદાવ્રતો ધમધમી રહ્યા છે. ગુજરાતીઓ કોઈને જમાડવામાં ક્યારેય પાછા નથી પડતા. તે ફરી એકવાર સિદ્ધ થઈ ગયું છે. હાલ દેશમાં લોકડાઉનને કારણે અનેક લોકોને બે ટંકના ભોજનના ફાંફા પડી રહ્યા છે. ત્યારે વડોદરામાં એક પ્રાઈવેટ લિમિટેડ કંપની લોકોને ભોજન આપવા માટે આગળ આવી છે. એક પણ રૂપિયો લીધા વગર આ કંપની રોજના હજારો લોકોને સાત્વીક ભોજન પુરુ પાડી રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ