મહામારી / કોરોનાને હરાવવા પાંજરામાં પુરાયું ગુજરાતનું આ ગામ! બહાર નીકળનાર વ્યક્તિને ભોગવવો પડે છે રૂ.500નો દંડ

coronavirus lockdown gujarat dabhoi youth

હવે વાત કરવી છે યુવાઓની સમજ શક્તિ અને આવતડ વિશે. રાજ્યના એક એવા ગામ વિશે જે હાલ કોરોનાને ટક્કર આપી કર્યું છે. કારણ કે, ગામના યુવાઓ એક છે. ગામના યુવાઓની વિચાર શક્તિ એક છે. લોકોડાઉનના માહોલમાં યુવાનોએ એવા પગલા ઉઠાવ્યા કે, લોકો બહાન ન નિકળવાનું પસંદ કરી ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે.. ત્યારે કેવી રીતે પોતાના ગામને યુવાનો કરે છે પ્રોટેક્ટ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ