અમદાવાદ / આ કલાકારે ચોખાના દાણા પર પોલીસ અને ડૉક્ટરની શ્રેષ્ઠ કામગીરી દર્શાવી કર્યું ઓનલાઇન એક્ઝિબિશન

coronavirus lockdown gujarat artist online Exhibition ahmedabad

હાલમાં 21 દિવસનું લોકડાઉંન છે.આવા સમયમાં પરિવાર સાથે બેસીને કઈને કઈ નવું કરતા હોય છે ત્યારે અમદાવાદના આર્ટિસ્ટ એ લોકડાઉનમાં ચોખોના દાણા પર પોલીસ અને ડૉક્ટરની શ્રેષ્ઠ કામગિરીને તેમજ  પેન્સિલની અણી પર લોક, કી અને તેની કડીની આકૃતિ બનાવી ઓનલાઈન એક્ઝિબિશન કરી લોક ડાઉનનો અનોખો મેસેજ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ