કોરોના / ટ્રમ્પની ધમકી બાદ મોદી સરકારે દવાઓ પર લગાવેલો ઍક્સપોર્ટ પ્રતિબંધ હટાવ્યો

coronavirus lockdown foreign ministry reply on donald trump statement hydrochloroquinn

મોદી સરકારે કોરોના સંકટની વચ્ચે દેશમાંથી નિકાસ થતી અમુક દવાઓ પર નિકાસબંધીનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે મોદી સરકાર દ્વારા દવાઓ પર નિકાસબંધી હટાવવાનો નિર્ણય ટ્રમ્પ સાથે વાત કર્યાના બીજા જ દિવસે આવ્યો છે. ટ્રમ્પે વાત કર્યા બાદ ભારત જો દવાઓના ઍક્સ્પોર્ટ પર નિકાસ નહીં હટાવે તો બદલો લેવાની ધમકી પણ આપી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ