લૉકડાઉન / 1 જૂનથી પેટ્રોલ- ડીઝલના ભાવમાં થઈ શકે છે આટલા રૂપિયાનો વધારો

coronavirus lockdown effect petrol diesel price may increase by rs 5 from june

લૉકડાઉનમાં થયેલા નુકસાનને પહોંચી વળવા માટે હવે ક્રૂડ કંપનીઓ જૂનમાં પેટ્રોલ- ડીઝલના ભાવમાં 5 રૂપિયા સુધીનો વધારો કરી શકે છે. આ સિવાય કંપનીઓ આવનારા મહિનાથી કિંમતમાં રોજ બદલાવની વ્યવસ્થાને ફરી યોગ્ય રીતે લાવવાની તૈયારી કરી રહી છે. તેમનું કહેવું છે કે લૉકડાઉનમાં ઓછા વેચાણની સાથે સરકારે પણ ટેક્સ વધાર્યો છે અને વેચાણમાં ઘણું અંતર આવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ