લૉકડાઉન / હવે તમારા ડ્રાઈવિંગ લાયસન્સ અને કારના ડોક્યુમેન્ટને લઈને મળી રહી છે આ છૂટ, જાણો નિયમ

coronavirus lockdown driving license latest news expired driving licenses to   remain valid till 30 june

દેશભરમાં જાહેર કરાયેલા લૉકડાઉનની વચ્ચે સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ અને વ્હીકલ ફિટનેસ સર્ટિફિકેટની તારીખને વધારી દીધી છે. હવે તમારે આ તારીખોને લઈને ચિંતા કરવાની જરૂર નથી. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કહ્યું છે કે મોટર વ્હીકલ એક્ટ અને સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ સાથે સંબંધિત દસ્તાવેજો માટે તારીખ 30 જૂન 2020 સુધી વધારી દેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ